વરસો થી સઘરી રાખેલી દીલની વાત જણાવુ છુ ,
મમતા રાખીને સાભળજો હુ તમને બહુ ચાહુ છુ…..
ઘણા સમય થી ગુજરાતી પુસ્તકો ના સારા અવતરણો બ્લોગ પર બધા સાથે વહેચવા માગતી હતી,
આ બ્લોગ સાઈટ પર પ્રથમ વાર લખી રહી ્છુ વાચકો આ નોધ વાચી શકેછે કે નહી એ જાણ્યા પછી ,
અવતરણો મુકીશ. આશા છે કે જલ્દી કોઇક જવાબ મળશે અને હુ જલ્દી મારા પુસ્તકો ના સારા અવતરણો,
આપ બધાની સાથે વહેચી શકીશ. બ્લોગ લખવાનો મારો આ પહેલો અનુભવ છે આશા રાખુ કે ભુલો ની ક્શ્મા મળશે.
આભાર….
Welcome to Gujaratiblogs.com. This is your first post. Edit or delete it, then start blogging!